Bollywood Couples: બોલિવૂડના આ કપલમાં બહુ મોટો એઝ ગેપ છે, શાહિદ-મીરાની ઉંમરનું અંતર જાણી ચોંકી જશો
Bollywood Couples: બોલિવૂડ સેલેબ્સ તેમની રીલ લાઈફની સાથે સાથે તેમની રિયલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. આ સાથે, બોલિવૂડમાં એવા ઘણા કપલ છે જે ખૂબ જ ફેમસ છે, પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડમાં કેટલાક એવા કપલ્સ છે જેમની ઉંમરમાં ઘણો અંતર છે. ચાલો જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. રિતેશ અને જેનેલિયાની ઉંમરમાં લગભગ 9 વર્ષનું અંતર છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂતની ઉંમરમાં 14 વર્ષનો તફાવત છે.
રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. રિતેશ અને જેનેલિયાની ઉંમરમાં લગભગ 9 વર્ષનું અંતર છે. જેનેલિયા રિતેશ કરતા લગભગ 9 વર્ષ નાની છે.
કેટરિના કૈફ અને વિકી કૌશલની જોડી પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. બંને વચ્ચે ઉંમરમાં 5 વર્ષનું અંતર છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી વચ્ચે લગભગ 7 વર્ષનું અંતર છે એટલે કે કિયારા સિદ્ધાર્થ કરતાં 7 વર્ષ નાની છે
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની જોડીને પણ લોકો પસંદ છે. તેમની ઉંમરમાં લગભગ 2 વર્ષનો તફાવત છે.
શાહિદ કપૂર અને મીરા રાજપૂતની ઉંમરમાં ઘણો તફાવત છે. મીરા શાહિદ કરતા 14 વર્ષ નાની છે.