Elli Avrram Pics: એલી અવરામની ગ્લેમરસ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ
gujarati.abplive.com
Updated at:
03 Jun 2022 06:26 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ ભલે ફિલ્મોમાં ઓછી દેખાતી હોય, પરંતુ રિયલ લાઈફમાં તે હંમેશા તેના ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે. એલી અવરામના સુંદર, અદભૂત અને ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એલી અવરામે ઈન્સ્ટાગ્રામ પર તેનો એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે.
3
આ તસવીરોમાં એલીનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એલી દરરોજ પોતાના સિઝલિંગ ફોટો શેર કરીને ફેન્સના ધબકારા વધારતી રહે છે.
4
એલીએ બોલિવૂડ સિવાય સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ટૂંક સમયમાં તમિલ ફિલ્મ 'નાને વરુવેન'માં જોવા મળશે.
5
ટાઇગર શ્રોફની 'ગણપતિ' એલીની આગામી બોલિવૂડ ફિલ્મ છે જેમાં તેનો મજબૂત રોલ જોવા મળશે.