Urfi Javed: ઉર્ફીનો હોટ અંદાજ જોઈ ચાહકો બન્યા દિવાના, જુઓ ગ્લેમરસ અંદાજ
એક્ટ્રેસ અને મોડલ ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફી ફરી નવા લૂકમાં જોવા મળી છે. આ લૂકમાં ઉર્ફી ખૂબ જ હોટ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. ઉર્ફી ફરી એકવાર પોતાનો નવો લુક લઈને આવી છે અને આ વખતે પણ તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ છે. ઉર્ફીની તસવીરો વાયરલ થઈ છે.
ચાહકો સાથે દરરોજ નવા લુક શેર કરવાનું ઉર્ફીએ ચાલુ રાખ્યું છે. ઉર્ફીએ તેની નવી તસવીરો શેર કરી છે. ઉર્ફીના નવા લૂકના તમે ગમે તેટલા વખાણ કરો, તે ઓછું લાગશે. ઉર્ફીના આ લૂકે ફરી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
ઉર્ફી પોતાના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. ઉર્ફીના આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ ઉર્ફીના લૂકને પસંદ કરી રહ્યા છે.
અભિનેત્રી ઉર્ફી બિકિની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)