Janhvi Kapoor Pics: પિતા બોની અને બહેન ખુશી સાથે કેફેમાં જોવા મળી Janhvi Kapoor
બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor 'મિલી'ના ટીઝર રિલીઝ વચ્ચે જોવા મળી છે. તેની સાથે પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર પણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App12 ઓક્ટોબરે તેની આગામી ફિલ્મ 'મિલી'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લઈને તે ચર્ચામાં છે.
અભિનેત્રી મુંબઈના બાંદ્રામાં ફાર્મર્સ કેફેમાં જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે તેના પિતા બોની કપૂર અને નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી હતી.
બોની કપૂર સફેદ કુર્તા પાયજામામાં હતા, જ્યારે Janhvi Kapoor હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
એક્ટ્રેસે સફેદ શર્ટ અને જીન્સ પહેર્યું હતું.
Janhvi Kapoor આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
તેની ફિલ્મ 'મિલી' બોની કપૂરના પ્રોડક્શનની ફિલ્મ છે. પહેલીવાર Janhvi Kapoor તેના પિતાની ફિલ્મમાં જોવા મળશે.
'મિલી'નું ટીઝરને સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મ 4 નવેમ્બરે રિલીઝ થશે.
Janhvi Kapoor