આ બ્રિટિશ મોડલે કરાવ્યું ફોટોશૂટ, ઇન્ટરનેટ પર થયું વાયરલ

1/7
સેલિબ્રિટીઝ પોતાના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે.
2/7
હાલમાં ઇન્ટરનેટ પર બ્રિટનની મોડલ ડેમી રોઝની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.
3/7
ડેમી રોઝ એક બ્રિટિશ મોડલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે
4/7
તેની એક ઝલક મેળવવા રાહ જોતા રહે છે.
5/7
ડેમી રોઝ નામની આ વિદેશી મોડલ તેના કર્વી ફિગર માટે ફેમસ છે.
6/7
ઈન્સ્ટાગ્રામ પર આ વિદેશી મોડલ્સની સેંકડો તસવીરો છે, જેને જોઈને એક વાતનો અંદાજો લગાવી શકાય છે કે તે સેલ્ફીની શોખીન છે.
7/7
ડેમી રોઝ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તે પ્રીટી લિટલ થિંગની વૈશ્વિક એમ્બેસેડર પણ છે.
Sponsored Links by Taboola