Cannes 2023: કાન્સના રેડ કાર્પેટ પર Sara Ali Khan એ દેશી લૂકમાં બતાવ્યો રોયલ અંદાજ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 શરૂ થઈ ગયો છે. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને પણ આ ઇવેન્ટમાં ડેબ્યુ કર્યું છે. સારાએ કાન્સના રેડ કાર્પેટ પર પોતાના લુકથી ચર્ચા જગાવી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/9
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 શરૂ થઈ ગયો છે. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને પણ આ ઇવેન્ટમાં ડેબ્યુ કર્યું છે. સારાએ કાન્સના રેડ કાર્પેટ પર પોતાના લુકથી ચર્ચા જગાવી હતી.
2/9
દેશી ગર્લ સારા અલી ખાનના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ લૂકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. કાન્સ રેડ કાર્પેટ પર અભિનેત્રી અલગ જ દેખાતી હતી. તેણે નવોઢાની જેમ શણગાર સાથે ભવ્ય એન્ટ્રી લીધી હતી.
3/9
સારાએ તેના કાન્સ ડેબ્યૂ માટે અબુ જાની-સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો લહેંગા પહેર્યો હતો.
4/9
ભારતની એક ઝલક રજૂ કરતા સારા અલી ખાને કાન્સના રેડ કાર્પેટ પર તેના ડેબ્યુ લુકથી પ્રભાવિત કર્યા હતા.
5/9
સારાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ફેન્સ વિદેશી ધરતી પર અભિનેત્રીના પરંપરાગત લુકના વખાણ કરી રહ્યા છે.
6/9
વિદેશની ધરતી પર સારા અલી ખાનની દેશી સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
7/9
સારા અલી ખાનનો ભારતીય અવતાર પણ ચાહકોને ઘણો પસંદ આવે છે.
8/9
સારા અલી ખાનને બોલિવૂડની ‘નમસ્તે ગર્લ’ કહેવામાં આવે છે.
9/9
સારા અલી ખાન ટૂંક સમયમાં ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે વિકી કૌશલ સાથે સાથે જોવા મળશે
Sponsored Links by Taboola