કંઈક અલગ ડ્રેસ પહેરી એરપોર્ટ પર પહોંચી Urfi Javed,જુઓ તસવીરો
Urfi Javed Photos: ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર તેના નવા લૂક સાથે જોવા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદ અવારનવાર તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફીની ફેન ફોલોઈંગ પણ દિવસેને દિવસે વધી રહી છે.
ઉર્ફી જાવેદ અવારનવાર તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા અને વીડિયોથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે.
ઉર્ફી ઘણીવાર તેના અલગ-અલગ સ્ટાઇલિશ કપડાં પહેરીને પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળે છે.
આ દરમિયાન, ઉર્ફી જાવેદ ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી છે. જ્યાં તેની ગ્લેમરસ સ્ટાઈલ ફરી જોવા મળી છે.
આ વખતે ઉર્ફી બ્લુ કલરનો શોર્ટ વન પીસ ડ્રેસ પહેરીને એરપોર્ટ પર પોઝ આપતી જોવા મળે છે.
આ ડ્રેસનો ઉપરનો ભાગ માત્ર પાતળા ફેબ્રિકની સ્ટ્રીપ્સથી બનેલો હતો.
આ સાથે જ તેણે કાળા ચશ્મા પહેર્યા હતા. ઉર્ફી કેમેરાની સામે આશ્ચર્યજનક રીતે પોઝ આપતી જોવા મળે છે.