ઉર્વશી રૌતેલા પહેલા આ સેલેબ્સના પ્રાઈવેટ વીડિયો થયા હતા લીક, એક એક્ટ્રેસ તો કિસ કરતી હતી અને.....

Urvashi Rautela Viral Video: એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલમાં તેના એક વીડિયોને લઈને ચર્ચામાં છે. જે તેના બાથરૂમમાંથી વાયરલ થયો છે. જાણો શું છે આ વીડિયોમાં...

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા બાથરૂમમાં કપડાં બદલતી જોવા મળી રહી છે. અભિનેત્રીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. એક તરફ કેટલાક લોકો આ વીડિયોને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને ફેક ગણાવી રહ્યા છે. જોકે આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ આ વસ્તુનો શિકાર બની ચુકી છે. નીચેની યાદી જુઓ...

Sponsored Links by Taboola