Chetna Pande PHOTO: બ્રેક અપ થતા જ આ અભિનેત્રીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ
Chetna Pande PHOTO: રિયાલિટી શો 'ટેમ્પટેશન આઈલેન્ડ ઈન્ડિયા'ની સ્પર્ધક ચેતના પાંડેએ બોયફ્રેન્ડ નિશાંક સ્વામી સાથે બ્રેકઅપ કર્યા બાદ કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ ફોટાઓને કારણે લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરણ કુન્દ્રા સ્ટારર રિયાલિટી શો 'ટેમ્પટેશન આઈલેન્ડ ઈન્ડિયા'ની સ્પર્ધક ચેતના પાંડે આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે.
થોડા સમય પહેલા કરણ કુન્દ્રા સ્ટારર રિયાલિટી શો 'ટેમ્પટેશન આઈલેન્ડ ઈન્ડિયા'નો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ જોઈને એવું લાગે છે કે ચેતના પાંડેનું તેના નિશાંક સ્વામી સાથે બ્રેકઅપ થઈ ગયું છે.
આ પ્રોમોમાં ચેતનાએ તેના બોયફ્રેન્ડને ઠપકો આપ્યો છે. આ દરમિયાન ચેતનાની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે.
જો કે આ બોલ્ડ ફોટોશૂટને કારણે લોકો ચેતનાને ટ્રોલ પણ કરી રહ્યા છે.
આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના પાંડે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે.