Chitrangda singh: ચિત્રાંગદા સિંહે બ્લેક લૂકમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ

Chitrangda singh: ચિત્રાંગદા સિંહે બ્લેક લૂકમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ

ચિત્રાંગદા સિંહ

1/7
બોલીવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. એક્ટ્રેસે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે.
2/7
બ્લેક લૂકમાં ચિત્રાંગદા સિંહે કાતિલ પોઝ આપ્યા છે. ચાહકો પણ તેના હોટ ફિગર પર ફિદા થયા છે. બ્લેક કટવાળા ડ્રેસમાં ચિત્રાંગદા સિંહે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
બાથટબમાં પણ અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે. ચિંત્રાંગદા સિંહનું આ ગ્લેમરસ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
4/7
ચિંત્રાંગદા સિંહના ફેન્સ પણ તેના કાતિલ ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીનો આ લૂક વાયરલ થયો છે.
5/7
ચિત્રાંગદા સિંહે ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
6/7
ચિત્રાંગદા સિંહે કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
7/7
(તમામ તસવીરો ચિત્રાંગદા સિંહ- ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola