Chitrangda Singh: ટ્રેડિશનલ લૂકમાં ચિત્રાંગદા સિંહે કરાવ્યું ફોટોશૂટ

બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

Chitrangda Singh

1/8
બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
2/8
ચિત્રાંગદા ભલે ફિલ્મોમાં ઓછી દેખાતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
3/8
ચિત્રાંગદાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહી છે
4/8
ચિત્રાંગદા 45 વર્ષની ઉંમરે પણ સુંદરતાના મામલે યુવા અભિનેત્રી સાથે સ્પર્ધા કરે છે.
5/8
ચિત્રાંગદા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સમાં પોતાના વિશેનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
6/8
ચિત્રાંગદા તેના કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
7/8
અભિનેત્રી છેલ્લે અભિષેક બચ્ચનની ફિલ્મ 'બોબ બિસ્વાસ'માં જોવા મળી હતી.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola