chitrangda singh: સ્ટાઈલિશ લૂકમાં પોઝ આપતી જોવા મળી ચિત્રાંગદા સિંહ, જુઓ તસવીરો

chitrangda singh: સ્ટાઈલિશ લૂકમાં પોઝ આપતી જોવા મળી ચિત્રાંગદા સિંહ, જુઓ તસવીરો

ચિત્રાંગદા સિંહ

1/6
બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહે તાજેતરમાં તેના નવા ફોટોશૂટ દરમિયાન સ્ટાઈલિશ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે. યલ્લો કલરના ડ્રેસમાં અભિનેત્રી કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
2/6
અભિનેત્રી ચિત્રાંગદાનો આ બોલ્ડ લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. તેની સુંદરતાના ફેન્સ દિવાના બની ગયા છે. આ લૂક તે ગ્લેમરસ લાગી રહી છે. ડિઝાઇનર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા આ પીસમાં ટ્રેન્ડિંગ કટ અને ક્લાસિક એલિમેન્ટ્સનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યું હતું.
3/6
તેની સ્ટાઇલમાં સોફ્ટ કર્લ્સ અને જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેના સ્ટાઈલિશ લૂકને વધુ આકર્ષક બનાવે છે.
4/6
આ યલ્લો આઉટફિટ અભિનેત્રી કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/6
ચિત્રાંગદાએ તેના સોશિયલ મીડિયા પર આ લૂક સાથેની તસવીરો શેર કરી હતી, જે ઝડપથી ચાહકોમાં વાયરલ થઈ ગઈ હતી.
6/6
ચાહકોએ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે. ચિત્રાંગદા સિંહ બોલીવૂડની જાણીતી અભિનેત્રીએ છે. ચિત્રાંગદાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
Sponsored Links by Taboola