Alaya f: સાડીમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી અલાયા ફર્નિચરવાલા, જુઓ તસવીરો
અલાયા ફર્નિચરવાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં સુંદર તસવીરો શેર કરી છે. ચાહકો પણ તેના આ ગ્લેમરસ સાડી લૂક પરથી નજર હટાવી નથી શકતા. સાડીમાં અલ્યા એફ ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલાયા એફ પૂજા બેદીની દીકરી છે. અલયા એફ અલાયા ફર્નિચરવાલા તરીકે ઓળખાય છે. ખબ જ નાની ઉંમરમાં અલાયાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફુલ સ્ટાઇલિશ અંદાજ બતાવ્યો છે.
આલિયા આ સાડી લૂકમાં ખૂબ જ ફિટ અને ગ્લેમરસ લાગે છે. અલાયાની સાડી કેરી કરવાની સ્ટાઈલ સાવ અલગ હતી. પિંક કલરની સાડીમાં અલાયા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી.
તેણે આ સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું. અલાયાનો આ સાડી લૂક એટલો સુંદર છે કે દરેકની નજર તેના પર ટકેલી છે.
તમે જાણો છો કે આલિયાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તેણે સૈફની ફિલ્મ જવાની જાનેમનથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ફ્રેડી અને યુ-ટર્ન જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
ટૂંક સમયમાં તે નવા પ્રોજેક્ટ્સ સાથે ચાહકો સમક્ષ હાજર થશે. એક્ટિંગની સાથે સાથે તે ફેશનની દુનિયામાં પણ ઘણી લોકપ્રિય છે. (તમામ તસવીરો અલાયા- ઈન્સ્ટાગ્રામ)