Sana Javed Photo: સુંદરતામાં બોલિવૂડની અભિનેત્રીઓને ટક્કર આપે છે શોએબ મલિકની પત્ની સના જાવેદ, જુઓ તસવીરો
Sana Javed Shoaib Malik: ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે બીજા લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબના અલગ થવાની ચર્ચા વચ્ચે થયા.
સના જાવેદ
1/6
Sana Javed Shoaib Malik: ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે બીજા લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના અલગ થવાની ચર્ચા વચ્ચે થયા હતા.
2/6
તમને જણાવી દઈએ કે, શોએબ મલિકે આયેશા ઉમર સાથે લગ્ન કર્યા નથી. તેણે અન્ય એક પાકિસ્તાની અભિનેત્રીને પોતાની પત્ની બનાવી છે, જેનું નામ સના જાવેદ છે.
3/6
તમને જણાવી દઈએ કે સના જાવેદ પાકિસ્તાની ડ્રામા ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.
4/6
તેણે 2007માં રિલીઝ થયેલી પાકિસ્તાની ફિલ્મ ‘મેહરુનિસા વી લવ યુ’માં દાનિશ તૈમુર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
5/6
આ સિવાય તે બિલાલ અશરફ સાથે ‘રંગરેજા’માં પણ જોવા મળી છે.
6/6
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની ડ્રામા ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક સના જાવેદના છૂટાછેડા થઈ ગયા છે. તેણે 2020 માં ગાયક અને ગીતકાર ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ છૂટાછેડા થઈ ગયા.
Published at : 20 Jan 2024 11:33 PM (IST)