Daisy shah: શિમરી થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ડેઝી શાહનો ખતરો કે ખિલાડીના ફિનાલેમાં બોલ્ડ અંદાજ

Daisy shah: શિમરી થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ડેઝી શાહનો ખતરો કે ખિલાડીના ફિનાલેમાં બોલ્ડ અંદાજ

ડેઝી શાહ

1/8
ખતરો કે ખિલાડીના શૂટિંગમાં ડેઝી શાહનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો.
2/8
ખતરોં કે ખિલાડી 13નું ફિનાલે મુંબઈમાં જ શૂટ કરવામાં આવ્યું છે. જેની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
3/8
ડેઝી શાહનો લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અભિનેત્રી તમામની વચ્ચે મહેફિલ લૂટી લીધી હતી.
4/8
શાનદાર ગાઉનમાં ડેઝી શાહ ખૂબ જ હોટ લાગી રહી છે.
5/8
અભિનેત્રીની તસવીરોને સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
6/8
ડેઝી શાહનો આ કાતિલ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ચમકદાર ડ્રેસમાં અભિનેત્રીએ કેમરા સામે પોઝ આપ્યા હતા.
7/8
અલગ-અલગ અંદાજમાં ડેઝી શાહ પોઝ આપતી જોવા મળે છે.
8/8
ચાહકોને પણ તેનો આ શાનદાર લૂક પસંદ આવ્યો છે.
Sponsored Links by Taboola