Debina bonnerjee: શિમરી સાડીમાં દેબિના બેનર્જીનો બોલ્ડ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

Debina bonnerjee: શિમરી સાડીમાં દેબિના બેનર્જીનો બોલ્ડ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

દેબિના બેનર્જી

1/6
ટીવીની સીતાના નામથી પ્રખ્યાત દેબીના બેનર્જીને લોકોએ ઘણો પ્રેમ આપ્યો. અભિનેત્રીનું પરિવર્તન તેના લેટેસ્ટ ફોટોઝમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
2/6
ભિનેત્રીએ બ્લેક સાડીમાં તસવીરો શેર કરી હતી. દરેક ફોટોમાં તે પોતાની સ્ટાઈલથી દિવાના બનાવી રહી છે.
3/6
ટીવીની સીતાની નવી સ્ટાઈલ પણ ચાહકોને પસંદ આવી રહી છે. સાડી લૂકમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે.
4/6
દેબીના બેનર્જી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તેણે બ્લેક કલરની સાડીમાં ફેન્સ સાથે તસવીરો શેર કરી છે.
5/6
આ તસવીરોમાં એક્ટ્રેસનો દરેક પોઝ ફેન્સનું દિલ જીતી રહ્યો છે. નવા લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/6
(તમામ તસવીરો દેબિના ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola