બ્લેક ડ્રેસમાં Deepika Padukone લાગી ખૂબ સુંદર, ફેન્સે કરી પ્રશંસા
gujarati.abplive.com
Updated at:
28 Oct 2022 09:26 PM (IST)
1
તાજેતરમાં દીપિકા પાદુકોણ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. દરમિયાન અભિનેત્રીએ બ્લેક સ્લીવલેસ ડ્રેસ પહેર્યો છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી સંપૂર્ણ બ્લેક આઉટફિટમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.
3
બ્લેક લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે
4
ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીરના છૂટાછેડાના સમાચાર થોડા દિવસો પહેલા સામે આવ્યા હતા, એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ કપલ વચ્ચે બધુ બરાબર નથી અને તેઓ જલ્દી છૂટાછેડા પણ લઈ શકે છે. જોકે બંન્નેએ આ રિપોર્ટને ફગાવી દીધા હતા
5
અભિનેત્રી દીપિકા પાદુકોણની ગણતરી ઈન્ડસ્ટ્રીની સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં થાય છે.
6
આ તસવીર જોઇને રણવીર સિંહે પત્નીની સુંદરતાના વખાણ કર્યા હતા
7
દીપિકા