દીપિકાએ બેશરમીને તમામ હદો કરી દીધી પાર, ખાલી જેકેટથી ઢાંક્યું શરીર, તસવીરો વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં તેની ફિલ્મ ગહરાઇયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ રીલિઝ થઇ ગઇ છે અને ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે.
દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લુઇ વુઇટન આઉટફિટમાં તસવીરો શેર કરી છે.
દીપિકા પાદુકોણે એક ગ્રે અને સફેદ ચેકર્ડ બ્લેઝર અને સ્કર્ટ સેટમાં એક મૂળ સફેદ ટી-શર્ટ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
દીપિકા પાદુકોણે પોતાના લૂકને બેઝ બૂટ્સ, વ્હાઇટ ની-હાઇ સોક્સ અને રેડ લૂઇસ વુઇટન હેન્ડબેગ સાથે કમ્પ્લેટ કર્યો છે.
પોતાના ફેન્સી ગોલ્ડ સ્ટેટમેન્ટ Louis Vuitton ઇયરરિંગ્સને ફ્લોન્ટ કરતા દીપિકાએ કેમેરા સામે પોઝ આપ્યા છે.
ગહેરાઈયાં ફિલ્મમાં દીપિકા સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કારવા જોવા મળ્યા હતા.
તમામ તસવીરો દીપિકાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.