Deepika Padukone Pics: એરપોર્ટ પર ડેનિમ લૂકમાં સ્પૉટ થઇ દીપિકા પાદુકોણ, તસવીરોમાં જુઓ 'ફાઇટર' એક્ટ્રેસની રિયલ બ્યૂટી
Deepika Padukone Pics: બી-ટાઉન સુપરસ્ટાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણની હાલમાં જ લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં દીપિકા પાદુકોણ એરપોર્ટ પર ડેનિમ લૂકમાં દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણને કોઈ અલગ ઓળખની જરૂર નથી. દીપિકા તેની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે. હવે દીપિકા પાદુકોણની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
દીપિકા પાદુકોણની આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો જાણીતા ફોટોગ્રાફર માનવ મંગલાનીએ શેર કરી છે.
દીપિકા પાદુકોણ રવિવારે સાંજે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી હતી.
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે દીપિકા પાદુકોણ ડેનિમ લૂકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
ડેનિમ જેકેટ, ટ્રાઉઝર, વ્હાઇટ ટી-શર્ટ અને સનગ્લાસમાં દીપિકા પાદુકોણનો લૂક ખુબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે.
દીપિકા પાદુકોણનો આ એરપોર્ટ લૂક ફેન્સના દિલ ધડકાવી રહ્યો છે.
એટલું જ નહીં, દીપિકા પાદુકોણની રિયલ બ્યૂટીની આ લેટેસ્ટ તસવીરો જોઈને તમે પણ એક્ટ્રેસની પ્રસંશા કરશો.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પઠાણ'ની અપાર સફળતા બાદ દીપિકા પાદુકોણ આગામી સમયમાં ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે.