Deepika Singh Photo: સાડીમાં દીપિકા સિંહનો જોવા મળ્યો આગવો ઠાઠ, ટ્રેડિશનલ લુકમાં ગોર્જિયસ લાગી અભિનેત્રી

Deepika Singh Photo: દીપિકા સિંહ ટીવી જગતના સુપરહિટ શોમાં સમાવિષ્ટ સિરિયલ દિયા ઔર બાતીથી તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે.

દીપિકા સિંહ

1/8
Deepika Singh Photo: દીપિકા સિંહ ટીવી જગતના સુપરહિટ શોમાં સમાવિષ્ટ સિરિયલ દિયા ઔર બાતીથી તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે.
2/8
દીપિકાનો અભિનય એટલો જોરદાર હતો કે ઘણા લોકો તેના દિવાના બની ગયા હતા
3/8
દિયા ઔર બાતી સિરિયલની સંધ્યા બિંદડી એટલે કે દીપિકા સિંહ આજે ઘર ઘરમાં ફેમસ છે.
4/8
26 જુલાઈ 1989ના રોજ દિલ્હીમાં જન્મેલી દીપિકા સિંહને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાં જ કર્યું હતું.
5/8
આ પછી તેઓ મેનેજમેન્ટ કોર્સ કરવા પંજાબ ટેકનિકલ યુનિવર્સિટી ગઈ.
6/8
દીપિકાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હોવા છતાં તેનું મન અભિનયની દુનિયા તરફ ખેંચાઈ ગયું અને તેણે ટીવી સિરિયલ દિયા ઔર બાતી હમથી નાના પડદાની દુનિયામાં પ્રવેશ કર્યો.
7/8
આ સિરિયલમાં સંધ્યા કોઠારીનું પાત્ર ભજવીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
8/8
દીપિકા સિંહે 2011માં 'દીયા ઔર બાતી હમ'થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં સંધ્યાના પાત્રથી તે પોપ્યુલર થઈ હતી. સૂરજ રાઠી ઉર્ફે અનસ રાશિદ સાથેની તેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
Sponsored Links by Taboola