Diwali Look: દિવાળી પર દેખાવા માંગો છો સૌથી સુંદર, કોપી કરો Janhvi Kapoorનો Looks
દિવાળી પર ટ્રેડિશનલ ડ્રેસ ખૂબ જ સુંદર લાગે છે. દિવાળી પર સ્પેશિયલ લુક મેળવવા માટે તમે એક્ટ્રેસ janhvi kapoorની સ્ટાઈલમાંથી ટિપ્સ લઈ શકો છોજો તમે દિવાળી પર સુંદર દેખાવ મેળવવા માંગો છો તો તમે janhvi Kapoor જેવા પીળો લહેંગા પહેરી શકો છો. આ દેખાવ તમને એકદમ સુંદર બનાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રગ સાથે સ્કર્ટ અને ક્રોપ ટોપ્સ આજકાલ ખૂબ જ ફેશનમાં છે. તમે દિવાળી પર આવા બ્રાઈટ કલરના ડ્રેસ કેરી કરી શકો છો.
તહેવાર પર પીળો રંગ ખૂબ જ સુંદર લાગે છે. આ પ્રકારના બ્લાઉઝ સાથે સાદી પીળી સાડી કેરી કરો.
આ ડ્રેસ ખૂબ જ સ્ટાઇલિશ અને ફંક્શન માટે યોગ્ય છે. તમે પેઇન્ટ સાથેનો ફ્રન્ટ ઓપન લોંગ કુર્તો ખરીદો. આ ડ્રેસ કેરી કરવો એકદમ સરળ છે.
સાડી એ સર્વકાલીન સુંદર પોશાક છે. જો તમે મોટી ઇયરિંગ્સ સાથે કોઇપણ સાડી પહેરશો તો લુક એકદમ ફેસ્ટિવ લાગશે.
ટૂંકા બ્લાઉઝ અને પ્લાઝો સાથે શ્રગ્સ ટ્રેન્ડમાં છે. તમે દિવાળી માટે આવા કેટલાક ડ્રેસ ખરીદી શકો છો.
રેડ કલરની સાડી ખૂબ જ સુંદર લાગશે. તમે દિવાળી પર કોઈપણ સાદી લાલ સાડી ખરીદો અને પહેરો. તેની સાથે સ્લીવલેસ બ્લાઉઝ દેખાવમાં ઉમેરો કરશે.
આજકાલ ફરી નેટ સાડી ફેશનમાં છે. તમે દિવાળી પર આ પ્રકારની નેટ સાડી ખરીદી અને પહેરી શકો છો.