Dhanashree Verma Photo: ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ શેર કરી ગ્લેમરસ તસવીરો, યુઝવેન્દ્રનો પણ મળ્યો કુલ અંદાજ

Dhanashree Verma Photo: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેના અદભૂત ફોટા શેર કર્યા છે.

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા

1/8
Dhanashree Verma Photo: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેના અદભૂત ફોટા શેર કર્યા છે.
2/8
ભારતીય ક્રિકેટર યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
3/8
તે સતત પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે.
4/8
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ​​યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રીએ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
5/8
યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રીએ આ ફોટોશૂટની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
6/8
ધનશ્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
7/8
ભારતીય ક્રિકેટર યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રી તેની સુંદરતા માટે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર રીલ અને ફોટા શેર કરે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવે છે.
8/8
ચાહકો સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.
Sponsored Links by Taboola