Dia mirza: રેડ ગાઉનમાં દીયા મિર્ઝાએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ

Dia mirza: રેડ ગાઉનમાં દીયા મિર્જાએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ

દીયા મિર્ઝા

1/8
દીયા મિર્ઝાએ તેના ફોલોઅર્સને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું હતું. વેલેન્ટાઈન વીકના મહિનામાં દીયા મિર્ઝાનો હોટ લુક સામે આવ્યો છે.
2/8
દીયાએ ગ્લેમરસ અંદાજમાં રેડ ગાઉનમાં સુંદર તસવીરો શેર કરી છે. ગ્લેમરસ રેડ કલરના ગાઉનમાં દીયા મિર્ઝાએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
3/8
દીયા મિર્ઝાએ રેડ ગાઉનમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી ચાહકોને દિવાના બનાવ્યા છે.
4/8
હાલ તો સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની આ તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે.
5/8
વેલેન્ટાઈન વીકમાં અભિનેત્રીએ રેડ ગાઉનમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી ચાહકોને દિવાના બનાવ્યા છે.
6/8
એક્ટ્રેસના ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.
7/8
રેડ ગાઉનમાં દીયાએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા હતા.
8/8
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola