In Pics: લેડી બૉસ લૂકમા જોવા મળી બોલિવૂડ એક્ટ્રેસ Diana Penty, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

કોકટેલ ફેમસ Diana Penty બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. ડાયના વાસ્તવિક જીવનમાં ઘણી વધુ સ્ટાઇલિશ છે.

ફાઇલ તસવીર

1/8
'કોકટેલ' ફેમસ Diana Penty બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. ડાયના વાસ્તવિક જીવનમાં ઘણી વધુ સ્ટાઇલિશ છે.
2/8
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
3/8
હાલમાં જ તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
4/8
આ તસવીરો ડાયનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. સાથે જ દરેક તસવીરમાં તેનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.
5/8
અભિનેત્રી બ્રાલેટ અને ડેનિમ પેન્ટ સાથે કસ્ટમાઈઝ્ડ જેકેટ કેરી કર્યું છે. જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/8
તસવીરો શેર કરતા ડાયના પેન્ટીએ કેપ્શનમાં લખ્યું, "ડેનિમ બેબી.
7/8
ડાયના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola