Disha-Mouni Vacation: બેસ્ટફ્રેન્ડ સાથે બેંગકોકમાં વેકેશન માણી રહી છે દિશા પટણી, મૌની રોય સાથે લીધી સેલ્ફી
Disha Patani Pics: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીએ નવા વર્ષની ઉજવણી ખાસ રીતે કરી છે. તે તેની મિત્ર મૌની રોય સાથે વેકેશન પર ગઈ છે. જ્યાં આ બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે મળીને ખૂબ જ મસ્તી કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા અને મૌની ઘણીવાર સાથે જોવા મળે છે. આ બેસ્ટ ફ્રેન્ડ્સ અનેકવાર સાથે મસ્તી કરતા જોવા મળે છે.
હાલમાં તેઓ સાથે વેકેશન પર પણ ગયા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
મૌની સાથે ફોટો શેર કરતા દિશાએ લખ્યું- બેંગકોક. સાથે ફ્લાવર ઇમોજી પોસ્ટ કરી છે. દિશાની પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
મૌનીએ તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે મસ્તી કરતા ફોટા પણ શેર કર્યા છે.
તસવીરોમાં ક્યારેક બંને રેસ્ટોરન્ટમાં બેસીને ફૂડ ખાતા જોવા મળે છે તો ક્યારેક સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી જલ્દી જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે.
મૌની રોયની વાત કરીએ તો તેનો દિલજીત દોસાંઝ સાથેનો મ્યુઝિક વીડિયો 6 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહ્યો છે.
ફોટો-ઇન્સ્ટાગ્રામ