રેસ્ટોરન્ટ લોન્ચ પાર્ટીમાં Mouni roy એ મિત્રો સાથે કરી મસ્તી, દિશા પટણી ગ્લેમરસ લૂકમાં જોવા મળી
અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયારે ગઈકાલે રાત્રે તેમની રેસ્ટોરન્ટ બદમાશ માટે એક ભવ્ય લૉન્ચ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડ સહિત અનેક ટીવી સ્ટાર્સે ભાગ લીધો હતો
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયારે ગઈકાલે રાત્રે તેમની રેસ્ટોરન્ટ 'બદમાશ' માટે એક ભવ્ય લૉન્ચ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડ સહિત અનેક ટીવી સ્ટાર્સે ભાગ લીધો હતો
2/8
મૌની રોયની રેસ્ટોરન્ટ લૉન્ચ પાર્ટીમાં તેના તમામ મિત્રોએ હાજરી આપી હતી. આ પાર્ટીની અંદરની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
3/8
આ તસવીરોમાં મૌનીની સાથે બોલિવૂડની એક્ટ્રેસ દિશા પટણી પણ જોવા મળી રહી છે.
4/8
આ સિવાય એક તસવીરમાં અંકિતા લોખંડે, તેનો પતિ વિકી અને રેમો ડિસોઝા પણ તેમની પત્ની સાથે જોવા મળ્યા હતા.
5/8
આ સિવાય જાણીતા અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવર પણ એક તસવીરમાં જોવા મળે છે.
6/8
જૂબીન નૌટિયાલે તેની મિત્ર મૌનીની રેસ્ટોરન્ટની લોન્ચ પાર્ટીમાં પણ હાજરી આપી હતી.
7/8
મૌનીની આ રેસ્ટોરન્ટ અંદરથી ખૂબ જ લક્ઝુરિયસ છે. જેને સુંદર ઈન્ટીરીયર સાથે તૈયાર કરવામાં આવી છે.
8/8
આ રેસ્ટોરન્ટનો મુખ્ય પ્રવેશદ્વાર છે. જેના પર મોટા અક્ષરોમાં 'બદમાશ' લખવામાં આવ્યું છે.
Published at : 06 Jun 2023 02:45 PM (IST)