Disha Patani: બ્લેક સિઝલિંગ બોડીકોન ડ્રેસમાં દિશાનો કાતિલ અંદાજ વાયરલ
gujarati.abplive.com
Updated at:
11 Feb 2023 08:52 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેના સિઝલિંગ અંદાજથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં જ અભિનેત્રીનો એક હોટ અંદાજ સામે આવ્યો છે. એક્ટ્રેસ બ્લેક સિઝલિંગ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.
3
જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દિશાએ બ્લેક કલરનો સિઝલિંગ બોડીકોન ડ્રેસ પહેર્યો છે.
4
ગ્લોઈંગ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કેમેરા સામે સેક્સી પોઝ આપી રહી છે.
5
અભિનેત્રીની હોટનેસ અને કિલર સ્ટાઈલ જોઈને યુઝર્સ ક્રેઝી થઈ ગયા છે.
6
એક્ટ્રેસ દિશા પટણી તેની બિકિની તસવીરોને લઈ સતત ચર્ચામાં રહે છે.
7
દિશા પટણી અવારનવાર બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. દિશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે.
8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા).
9
દિશા પટણી