ઓફ શોલ્ડર ડ્રેસમાં બોલ્ડ લૂકમાં જોવા મળી Disha Patani
બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી દર વખતે તેના સિઝલિંગ લુકથી તેના ચાહકોને દિવાના બનાવ્યા છે. હાલમાં જ તે ફરી એકવાર કંઈક આવી જ સ્ટાઈલ સાથે જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટણીની ગણના સિઝલિંગ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. તે ગઈકાલે રાત્રે એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી જ્યાં પાપારાઝીઓએ તેને કેમેરામાં કેદ કરી હતી.
દિશા પટણીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે મોડી રાત્રે બાંદ્રાના અકિના રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે.
આ દરમિયાન તેણે પિંક અને ઓરેન્જ શેડ્સમાં ફ્લોરલ કોર્સેટ આઉટફિટ પહેર્યો હતો.
તાજેતરમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના પગની ઈજા વિશે ફેન્સને અપડેટ આપી હતી.
દિશા ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'યોદ્ધા'માં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ 'પ્રોજેક્ટ કે'નો પણ એક ભાગ છે.
દિશા પટણી