Photos: દિશા પટ્ટણીએ એકવાર ફરી વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ

Disha Patani Photos: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી પોતાની બૉલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેને જોઇને ફેન્સના દિલોમાં ખલબલી મચી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દિશા પટ્ટણીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેને હૉટનેસનો તડકો લગાવ્યો છે.

દિશા પટ્ટણીએ મિરરની સામે ઉભા રહીને સેલ્ફી ક્લિક કરી છે અને પોતાના પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે.
તસવીરોમાં જોઇ શકાય છે કે, દિશા પટ્ટણી રેડ કલરની બ્રાલેટમાં એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે.
ખુલ્લા વાળ અને મેકઅપથી દિશા પટ્ટણી પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે, તેની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયો છે.
દિશા પટ્ટણી દરેક લૂકમાં કેર વર્તાવે છે, વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ દરેક ડ્રેસમાં તે કમાલની લાગે છે.
તે હંમેશા પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક ફેન્સને બતાવતી રહે છે, જેને બહુજ પસંદ કરવામાં આવે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો તે બહુજ જલદી ફિલ્મ યૌદ્ધામાં દેખાશે, આના પહેલા તે એક વિલન રિટર્ન્સમાં દેખાઇ હતી.