Disha Patani Photo: સ્લિટ કટ સ્કર્ટ અને ફ્લોરલ ટોપમાં દિશા પટણીએ આપ્યા હોટ પોઝ
જો આપણે બી-ટાઉનની સૌથી સુંદર અભિનેત્રી વિશે વાત કરીએ તો તેમાં દિશા પટનીનું નામ ચોક્કસપણે સામેલ થશે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.
Continues below advertisement

દિશા પટણી
Continues below advertisement
1/7

Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.
2/7
આ દરમિયાન એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે સ્લિટ કટ સ્કર્ટ અને ફ્લોરલ ટોપમાં કહેર વર્તાવતી જોવા મળે છે.
3/7
દિશા પટનીનું નામ તેની અદભુત સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણું ફેમસ છે.
4/7
દિશા તેની કિલર બ્યુટી માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે.
5/7
જ્યારે પણ આપણે બી-ટાઉનની સૌથી સુંદર અને ખૂબસૂરત અભિનેત્રીઓ વિશે વાત કરીશું, ત્યારે દિશા પટનીનું નામ ટોચ પર હશે.
Continues below advertisement
6/7
આપણે બધાએ ઘણી વાર જોયું છે કે દિશા પોતાની હોટનેસથી ઇન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. અભિનેત્રીએ તેની લેટેસ્ટ તસવીરો દ્વારા ફરી એકવાર આ કારનામું કર્યું છે.
7/7
(All Photo Instagram)
Published at : 20 Mar 2024 10:18 PM (IST)