Disha Patani Pics: ગોલ્ડન સાડીમાં ગોર્જિયસ લાગી દિશા પટની, અભિનેત્રીની સુંદરતા પર ફિદા થયા ફેન્સ
Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.
Continues below advertisement
દિશા પટની
Continues below advertisement
1/8
જો આપણે બી-ટાઉનની સૌથી સુંદર અભિનેત્રી વિશે વાત કરીએ તો તેમાં દિશા પટનીનું નામ ચોક્કસપણે સામેલ થશે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.
2/8
આ દરમિયાન કંગુવા મૂવી એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે સાડી પહેરીને કહેર વર્તાવતી જોવા મળે છે.
3/8
દિગ્દર્શક નીરજ પાંડેની સુપરહિટ ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી દિશા પટનીને કોઈ અલગ ઓળખની જરૂર નથી.
4/8
દિશા પટનીનું નામ તેની અદભુત સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણું ફેમસ છે. દિશા તેની કિલર બ્યુટી માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે.
5/8
આ દરમિયાન અભિનેત્રીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં દિશા પટનીનો અદભૂત લુક દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.
Continues below advertisement
6/8
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે.
7/8
દિશા ઘણીવાર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકન વધારતી જોવા મળે છે.
8/8
(All Photo Instagram)
Published at : 20 Nov 2025 06:35 PM (IST)