ટુંકા કપડાં પહેરીને મુંબઇમાં આઉટિંગમાં નીકળી આ હૉટ એક્ટ્રેસ, લોકો કહે છે બૉલીવુડ દિવા, જુઓ તસવીરો.......
Tara_Sutaria
1/7
મુંબઇઃ લૉકડાઉન બાદ ધીમે ધીમે લોકોની ગાડીઓ પાટા પર આવી રહી છે. આવામાં સેલેબ્સે પણ પોતાના ઘરમાંથી બહાર નીકળવાનુ શરૂ કરી દીધુ છે. તાજેતરમાં જ બૉલીવુડ અભિેનેત્રીને મુંબઇના આઉટિંગ કરતાં સ્પૉટ કરવામાં આવી. આગળની સ્લાઇડ્સમાં જુઓ..... (Photo Credit: Manav Manglani)
2/7
આ દરમિયાન એક્ટ્રેસ ડ્રેસ સેન્સર ઓફ એટેન્શન બની રહી. (Photo Credit: Manav Manglani)
3/7
તો હવે તમને અમે બતાવી રહ્યાં છીએ કે આ અભિનેત્રી બીજી કોઇ નહીં પરંતુ ડીવા તારા સુતરિયા છે. (Photo Credit: Manav Manglani)
4/7
તારા સુતરિયા હંમેશા પોતાની સ્ટાઇલ સ્ટેટમમેન્ટને લઇને ખુબ ચર્ચામાં રહ્યાં કરે છે. (Photo Credit: Manav Manglani)
5/7
વળી, આ વખતે પણ તારા સુતરિયા ક્રૉપ ટૉપ અને મિની સ્કર્ટમાં લોકોના દિલ ધડકાવી રહી છે, તારા સુતરિયા ખુબ સુંદર લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)
6/7
તસવીરોમાં તમે જોઇ શકો છો કે તારા સુતરિયાએ પોતાના ચહેરાને માસ્કથી કવર કર્યુ હતુ. (Photo Credit: Manav Manglani)
7/7
ઉલ્લેખનીય છે કે તારા સુતરિયા પોતાની લવ લાઇફને લઇને ખુબ લાઇમલાઇટમાં રહે છે. તારા કરિના કપૂરની ફોઇ રીમા જૈનના દીકરા આદર જૈનને ડેટ કરી રહી છે. (Photo Credit: Manav Manglani)
Published at : 14 Jun 2021 03:17 PM (IST)