Divya Agarwal: દિવ્યા અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જૂઓ કાતિલ લૂક
અભિનેત્રી દિવ્યા અગ્રવાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
અભિનેત્રીએ તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે સગાઈ કરી છે. આ દિવસોમાં અભિનેત્રી દિવ્યા અગ્રવાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રી તેના બોલ્ડ અને બોટ અંદાજને લઈ ચર્ચામાં છે.
અભિનેત્રીએ ક્લિક કરેલી તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે.
દિવ્યા તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે આ સેક્સી ટોપ સાથે ચમકદાર શોર્ટ્સ પહેર્યો છે.
અભિનેત્રીનો આ સિઝલિંગ અવતાર જોઈને તમે પણ પાગલ થઈ જશો.
દિવ્યાની હોટ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે.
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ )