સાડીમાં એક્ટ્રેસ Divya Agarwalએ કરાવ્યું ફોટોશૂટ

બિગ બોસ ઓટીટી વિજેતા દિવ્યા અગ્રવાલે તાજેતરમાં સાડીમાં સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું હતું.

Divya Agarwal

1/5
'બિગ બોસ ઓટીટી' વિજેતા દિવ્યા અગ્રવાલે તાજેતરમાં સાડીમાં સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે
2/5
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિવ્યા અગ્રવાલ પોતાની સુંદર તસવીરોને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે.
3/5
હાલમાં જ ફરી એકવાર દિવ્યા અગ્રવાલનું ફોટોશૂટ ચર્ચામાં છે.
4/5
દિવ્યા અગ્રવાલે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.દિવ્યા અગ્રવાલે પેસ્ટલ ગ્રીન કલરની સાડી પહેરી છે.
5/5
દિવ્યા અગ્રવાલની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ચાહકો તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે)
Sponsored Links by Taboola