દિવ્યા ખોસલાનો શાનદાર એરપોર્ટ લૂક જોવા મળ્યો, જુઓ તસવીરો

દિવ્યા ખોસલા એરપોર્ટ લૂક

1/5
અબજો રૂપિયાની માલિક અને ટી-સીરીઝના ચેરમેન ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર એવી સુંદરીઓમાંથી એક છે જેમને ઉંમરની કોઈ અસર નથી. દિવ્યા ખોસલા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
2/5
હાલમાં જ અભિનેત્રી એરપોર્ટ લૂકમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે.
3/5
આ દરમિયાન અભિનેત્રી એરપોર્ટ પર બ્લેક શોર્ટ્સ અને વ્હાઈટ ટીશર્ટમાં જોવા મળી હતી.
4/5
દિવ્યાનો ખૂબ જ સિમ્પલ લૂક જોઈ ચાહકો પણ તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે.
5/5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિવ્યા અમિતાભ બચ્ચન સાથે ‘તેરા યાર હૂં મેં’ માં જોવા મળશે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola