Divya Khosla Kumar: દિવ્યા ખોસલા કુમારનો રેડ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ વાયરલ
Divya Khosla Kumar: દિવ્યા ખોસલા કુમારનો રેડ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ વાયરલ
દિવ્યા ખોસલા કુમાર
1/8
દિવ્યા ખોસલા કુમાર એવોર્ડ ફંક્શનમાં ખૂબ જ શાનદાર લૂકમાં જોવા મળી હતી. રેડ કલરના ડ્રેસમાં એક્ટ્રેસનો ખૂબ જ શાનદાર લૂક જોવા મળ્યો છે.
2/8
એવોર્ડ ફંક્શનની આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
દિવ્યા ખોસલા કુમારનો રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
4/8
દિવ્યા ખોસલા કુમારા આ લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે.
5/8
કેમેરાની સામે દિવ્યા ખોસલા કુમાર શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
6/8
દિવ્યા ખોસલાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
7/8
દિવ્યા ખોસલા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શાનદાર તસવીરો શેર કરતી રહે છે.
8/8
(તમામ તસવીરો વિરલ ભાયાણી ઈન્સ્ટાગ્રામ)
Published at : 14 Oct 2023 04:38 PM (IST)