ishita dutta: દ્રશ્યમ 2ની અભિનેત્રી ઈશિતા દત્તાએ ઓફ શોલ્ડર ડ્રેસમાં શેર કરી તસવીરો

ishita dutta: દ્રશ્યમ 2ની અભિનેત્રી ઈશિતા દત્તાએ ઓફ શોલ્ડર ડ્રેસમાં શેર કરી તસવીરો

અભિનેત્રી ઈશિતા દત્તા

1/8
બોલિવૂડ એક્ટર અજય દેવગન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'દ્રશ્યમ 2'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે અને 14 દિવસમાં 150 કરોડને પાર કરી ગઈ છે. આ ફિલ્મની કમાણી 200 કરોડની નજીક પહોંચવા આવી છે.
2/8
આ ફિલ્મમાં એક્ટ્રેસ ઈશિતા દત્તા જોવા મળી હતી. ઈશિતા ફિલ્મની સફળતાને લઈ ખૂબ જ ખૂશ છે.
3/8
હાલમાં ઈશિતા દત્તાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
4/8
ઈશિતાએ ઓફ શોલ્ડર ડ્રેસમાં તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
5/8
ઈશિતા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
6/8
અભિનેત્રીએ પોતાના કિલર લૂકથી ચાહકોને ઘાયલ કર્યા છે.
7/8
ચાહકોને પણ એક્ટ્રેસનો કાતિલ અંદાજ પસંદ આવ્યો છે.
8/8
(તમામ તસવીરો ઈશિતા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola