Eesha Rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો કાતિલ જિમ લૂક, જુઓ તસવીરો

Eesha Rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો કાતિલ જિમ લૂક, જુઓ તસવીરો

ઈશા રબ્બા

1/7
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેના કાતિલ લૂકને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર જિમ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા જિમ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ ફિટ રહેવા માટે જિમમાં પરસેવો પાડે છે.
3/7
એક્ટ્રેસ જિમમાં ફિટ રહેવા માટે પરસેવો પાડે છે. સાઉથ એક્ટ્રેસ ઈશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
4/7
જિમ આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ લાગે છે.
5/7
એક્ટ્રેસના ચાહકો પણ તેના કાતિલ જિમ લૂકને લાઈક કરી રહ્યા છે.
6/7
'Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
7/7
(તમામ તસવીરો ઈશા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola