Elakshi gupta: એક્ટ્રેસ ઈલાક્ષી ગુપ્તાનો ગોર્જિયસ રેડ લૂક વાયરલ, જુઓ તસવીરો
ઈલાક્ષી ગુપ્તા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ હોટ કપડા પહેરવાનું પસંદ કરે છે. અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ફરી તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીની રેડ લૂકમાં ક્રિસમસ પર શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
અલગ-અલગ અંદાજમાં હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસનો હોટ લૂક વાયરલ થઈ રહ્યો છે.
ઈલાક્ષી નવા રેડ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
એક્ટ્રેસના ચાહકો પણ તેના નવા લૂકના દિવાના બન્યા છે.
તાનાજી ધ અનસંગ વોરિયર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઇલાક્ષી ગુપ્તાએ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
ફિલ્મના પ્રીમિયર બાદ અભિનેત્રીને વિવિધ પ્રોજેક્ટની ઓફર કરવામાં આવી છે. અભિનેત્રી ઇલાક્ષી ગુપ્તાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેક્સી ફિગરને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.