Elakshi gupta: અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તાએ ટ્રેડિશનલ લૂકમાં શેર કરી શાનદાર તસવીરો

Elakshi gupta: અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તાએ ટ્રેડિશનલ લૂકમાં શેર કરી શાનદાર તસવીરો

અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા

1/7
Elakshi gupta: અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તાએ ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
ઈલાક્ષી ગુપ્તા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. નવરાત્રિના તહેવારને લઈને અભિનેત્રીએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3/7
એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. અલગ-અલગ અંદાજમાં દરરોજ શાનદાર તસવીરો શેર કરે છે.
4/7
તાનાજી ધ અનસંગ વોરિયર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઇલાક્ષી ગુપ્તાએ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.  
5/7
અભિનેત્રી ઇલાક્ષી ગુપ્તા શાનદાર એક્ટિંગથી અલગ ઓળખ બનાવી છે.
6/7
અભિનેત્રીએ ટ્રેડિશનલ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. ચાહકો પણ તેના આ સુંદર લૂકને પસંદ કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો ઈલાક્ષી ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola