Elakshi gupta: અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તાએ શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Elakshi gupta: અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તાએ શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
ઈલાક્ષી ગુપ્તા
1/8
અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ફરી તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીની શાનદાર તસવીરો ફરી ચર્ચામાં છે.
2/8
એક્ટ્રેસ કેમરાની સામે ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/8
અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/8
તાનાજી ધ અનસંગ વોરિયર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઇલાક્ષી ગુપ્તાએ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
5/8
અભિનેત્રી ઇલાક્ષી ગુપ્તાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેક્સી ફિગરને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.
6/8
ચાહકો એક્ટ્રેસ ઈલાક્ષીની આ શાનદાર તસવીરોને લાઈક કરી રહ્યા છે.
7/8
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. ચાહકો પણ તેના કાતિલ અંદાજને લાઈક કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીરોએ આગ લગાવી છે.
8/8
(તમામ તસવીરો ઈલાક્ષી ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Nov 2023 11:13 PM (IST)
= 8">