Elli avrram photo: એલી અવરામની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામમાં વાયરલ
એલી અવરામની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામમાં વાયરલ
એલી અવરામ
1/5
બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ ભલે ફિલ્મોમાં ઓછી દેખાતી હોય, પરંતુ રિયલ લાઈફમાં તે હંમેશા તેના ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે. એલી અવરામના સુંદર, અદભૂત અને ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે.
2/5
હાલમાં જ એલીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે. દરિયા કિનારે એલી ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.
3/5
એલી અવરામે ઈન્સ્ટાગ્રામ પર તેનો એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે.
4/5
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એલી દરરોજ પોતાના સિઝલિંગ ફોટો શેર કરીને ફેન્સના ધબકારા વધારતી રહે છે.
5/5
એલીએ બોલિવૂડ સિવાય સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Aug 2022 08:25 PM (IST)