Esha Gupta : કાન્સ બાદ હવે ઈશા ગુપ્તાએ IIFAમાં પાંથર્યો હુશ્નનો જાદુ

IIFA 2023 શરૂ થઈ ગયું છે. જેમાં ભાગ લેવા માટે ઘણા મોટા સ્ટાર્સ અબુ ધાબી પહોંચી ગયા છે. દરમિયાન, કાન્સમાં સનસનાટી મચાવ્યા બાદ એશા ગુપ્તા પણ આઈફામાં જાદુ પાંથરતી જોવા મળી છે.

Esha Gupta

Sponsored Links by Taboola