બોલિવૂડની આ એક્ટ્રેસે આઇસોલેશનમાં બ્રા પહેર્યા વિના આપ્યો પોઝ, પેન્ટ પણ પહેરવાનું ભૂલી ગઇ
1/9
બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા કોરોના પોઝિટીવ છે. તેણે આઇસોલેશનમાં પણ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચર્ચા જગાવી છે.
2/9
ઇશા ગુપ્તાએ શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે.
3/9
ઇશા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
4/9
આ તસવીરોમાં ઇશા ગુપ્તાએ ફક્ત શર્ટ પહેર્યો છે.
5/9
ઇશા ગુપ્તા કાઉટ પર આરામ કરતી જોવા મળી રહી છે.
6/9
કેટલાક યુઝર્સ ઇશા ગુપ્તા કોરોનાથી જલદી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે
7/9
જ્યારે કેટલાક યુઝર્સે ઇશા ગુપ્તાની ટીકા કરી હતી.
8/9
ઇશા સતત પોતાની સિંઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. તે આઇસોલેશનમાં છે અને છતાં તેણે આ પ્રકારની તસવીર શેર કરી હતી.
9/9
તમામ તસવીરો ઇશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 12 Jan 2022 07:03 PM (IST)