ઇશા ગુપ્તાએ બ્લેક લેધર બૂટ્સ પહેરી બતાવ્યો ખાસ અંદાજ

1/10
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા ફિલ્મોની સાથે સાથે પોતાની ગ્લેમરસ લાઇફ સ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે.
2/10
ઇશા ગુપ્તાએ તાજેતરમાં જ કેટલીક તસવીરો શેર કરી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.
3/10
તસવીરોમાં ઇશા ગુપ્તાએ બ્લેક કલરનો સ્ટાર પ્રિન્ટ મિની ડ્રેસ પહેર્યો છે.
4/10
આ ફોટોમાં ઈશા ગ્લેમરસ અંદાજમાં સોફા પર બેસી પોઝ આપી રહી છે.
5/10
ઇશા ગુપ્તા વારંવાર પોતાની સિઝલિંગ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
6/10
ઇશા ગુપ્તા આ તસવીરમાં હાઇ સ્લિટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
7/10
ઈશા ગુપ્તાએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર બ્લેક શોર્ટ ડ્રેસ અને તેના પર કોટ પહેરેલા ફોટા શેર કર્યા હતા.
8/10
ઇશા ગુપ્તા રાઝ 3, જન્નત, કમાન્ડો, રૂસ્મત, બેબી અને બાદશાહો જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.
9/10
ઇશા પોતાના ચાહકો માટે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
10/10
તમામ તસવીરો ઇશાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola