Esha Gupta PHOTO: વ્હાઈટ સિંગલ શોલ્ડર બોડીકોન ડ્રેસમાં ઈશા ગુપ્તાનો બોલ્ડ અવતાર
Esha Gupta PHOTO: ઈશા ગુપ્તા એકદમ ફેશનિસ્ટા છે. અભિનેત્રી નિયમિત ધોરણે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેની ફેશન ડાયરીમાંથી નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
ઈશા ગુપ્તા
1/6
અભિનેત્રી ઈશા ગુપ્તાએ કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટામાં ઈશા ગુપ્તા સફેદ બોડીકોન ડ્રેસમાં કિલર લાગી રહી છે.
2/6
વેબ સિરીઝ 'આશ્રમ'માં જોવા મળેલી અભિનેત્રી એશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈશા ગુપ્તાની તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર સનસની મચી જાય છે. આ દરમિયાન ઈશા ગુપ્તાએ તેની નવી તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે.
3/6
ઈશા ગુપ્તા આ ડ્રેસમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઈશા ગુપ્તાની આ તસવીરો તેના ફેન્સ દ્વારા મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ પોતાની બોલ્ડનેસથી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી દીધી છે.
4/6
બી-ટાઉનની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તાના ફોટા હોય કે વીડિયો, તે રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. આ જ કારણ છે કે પાપારાઝી હંમેશા ઈશા ગુપ્તાને પોતાના કેમેરામાં કેદ કરવા આતુર હોય છે.
5/6
ઈશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં તેના લુક્સને કારણે ચર્ચામાં રહેવા લાગી છે. ઘણીવાર અભિનેત્રીનો નવો અને સિઝલિંગ લુક જોવા મળે છે. આવી સ્થિતિમાં તેના ચાહકોની યાદી પણ લાંબી થતી જાય છે.
6/6
ઈશાની સ્ટાઈલથી દુનિયાભરના લોકો આકર્ષાય છે. લોકોએ તેને દરેક સ્ટાઈલમાં ખૂબ પસંદ કરી છે. આવી સ્થિતિમાં ઈશા પણ પોતાનો નવો લુક ફેન્સ સાથે શેર કરવાનું ક્યારેય ભૂલતી નથી. હવે ફરી એકવાર અભિનેત્રીએ પોતાની સિઝલિંગ સ્ટાઈલનો જાદુ લોકો પર પાથર્યો છે.
Published at : 31 Oct 2024 06:52 PM (IST)