Esshanyas maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાનો બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
Esshanyas maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાનો બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
ઈશાન્યા મહેશ્વરી
1/7
એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
2/7
સાઉથ અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
3/7
આ તસવીરોમાં સાઉથ એક્ટ્રેસ રેડ કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
એક્ટ્રેસ ઈશાન્યા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે.
5/7
રેડ બોડીકોન ડ્રેસમાં સાઉથ એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
6/7
ઈશાન્યા મહેશ્વરીની ખૂબ જ હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
7/7
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Sep 2023 11:17 PM (IST)