Esshanyas maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાનો જોવા મળ્યો સિમ્પલ લૂક, જુઓ તસવીરો
Esshanyas maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાએ ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. બોડીકોન ડ્રેસમાં સાઉથ એક્ટ્રેસે ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ લાઈટ ગ્રીન કલરના સિમ્પલ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
અભિનેત્રીના ચાહકો પણ તેના આ સિમ્પલ લૂકને પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
સાઉથ અભિનેત્રી પોતાની શાનદાર તસવીરો માટે જાણીતી છે. આ તસવીરોમાં સાઉથ એક્ટ્રેસ લાઈટ ગ્રીન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
એક્ટ્રેસ ઈશાન્યા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે.
લાઈટ ગ્રીન બોડીકોન ડ્રેસમાં સાઉથ એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
ઈશાન્યા મહેશ્વરીની ખૂબ જ હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)