Edin Rose Photo: એડિન રોઝનો ગ્લેમરસ લુક જોઈ ફેન્સ થયા દિવાના, જુઓ તસવીરો

Edin Rose Photo: રિયાલિટી શો બિગ બોસ 18 થી લોકપ્રિય બનેલી સ્પર્ધક એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.

એડિન રોઝ

1/7
એડિન રોઝનો જન્મ દુબઈમાં થયો છે. થોડા વર્ષો પહેલા તે એક્ટિંગ માટે ભારતમાં શિફટ થઈ હતી. અભિનેત્રી એડિન રોઝ રવિ તેજાની ફિલ્મ રાવણાસુરમાં આઈટમ સોન્ગ પણ કરી ચૂકી છે.
2/7
એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેનું સોશિયલ મીડિયા ખુબ જ બોલ્જ ફોટોથી ભરેલું પડ્યું છે.
3/7
એડિન રોઝ સોશિયલ મીડિયા બાદ બિગ બોસ 18માં હોટનેસનો તડકો લગાવી ચૂકી છે. એડિન રોઝ એક ભારતીય મોડેલ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી છે.
4/7
તેમનો જન્મ 30 ઓગસ્ટ 1998 ના રોજ થયો હતો. તેણીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ALTBalaji ની વેબ સિરીઝ 'Gandi Baat 4' થી કરી હતી. આ પછી, તેમણે 'રાવણસુર' (તેલુગુ ફિલ્મ) અને 'ગુડ ગર્લ્સ'માં પણ કામ કર્યું છે.
5/7
નવેમ્બર 2024 માં તે લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 18' માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે જોડાઈ હતી. એડિન રોઝ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે અને તેની ફેન ફોલોઈંગ સારી છે.
6/7
એડિન રોઝ ખરેખર દુબઈની રહેવાસી છે પણ મોટી અભિનેત્રી બનવા માટે તે દુબઈ છોડીને ભારત આવી ગઈ. હવે તે પોતાના ગ્લેમરથી ભારતમાં ચાહકોના દિલ જીતી રહી છે.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola