Garvita Sadhwani Photo: ગર્વિતા સાધવાની કાતિલ અદા જોઈ ફેન્સ થયા ક્રેઝી, જુઓ તસવીરો
Garvita Sadhwani Photo: ગર્વિતા સાધવાનીએ ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં એન્ટ્રી કરી હતી. આ સીરિયલમાં પ્રતિક્ષા હોનમુખેની જગ્યાએ ગરવીતાને કાસ્ટ કરવામાં આવી.
ગર્વિતા સાધવાની
1/6
નિર્માતાઓએ અચાનક પ્રતિક્ષાને શોમાંથી કાઢી મૂકી અને રુહીની જગ્યાએ ગર્વિતા સાધવાનીને કાસ્ટ કરી. જો કે રુહીના રોલમાં અભિનેત્રીને ચાહકો પસંદ કરી રહ્યા છે.
2/6
સોશિયલ મીડિયા પર ગર્વિતાના વખાણ થઈ રહ્યા છે, પરંતુ આજે અમે તમને અભિનેત્રીના બોલ્ડ ફોટા બતાવવા જઈ રહ્યા છીએ.
3/6
ગરવિતાએ તેના બોલ્ડ ફોટોઝથી ઈન્ટરનેટ પર ઘણી વખત આગ લગાવી છે. હવે ફરી એકવાર અભિનેત્રીની બોલ્ડ તસવીરો સામે આવી છે.
4/6
ગર્વિતા સાધવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એક્ટ્રેસનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોઝથી ભરેલું છે.
5/6
જેમાં અભિનેત્રી વોટરફોલ નજીક બોલ્ડ અંદાજમાં ધ્યાન ખેંચી રહી છે. ફેન્સને આ લુક એકદમ બોલ્ડ લાગ્યો હતો.ગર્વિતા સાધવાણીની આ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ચાહકો માટે આ ફોટા પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.
6/6
ગર્વિતા સાધવાણીની આ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ચાહકો માટે આ ફોટા પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.
Published at : 20 Sep 2025 02:20 PM (IST)